• શનિવાર, 02 મે, 2026

અમેરિકા પાછળ અૉસ્ટ્રેલિયા અને જપાનનાં બજારો ઊંચકાયાં

એજન્સીસ

મુંબઈ, તા. 1 : અમેરિકન શૅરબજારમાં ગુરુવારે રાત્રે સકારાત્મક વલણ હતું. એસઍન્ડપી 500 અને નાસ્ડેક કોમ્પોઝિટ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. શુક્રવારે અૉસ્ટ્રેલિયા અને જપાનનાં બજારો પણ વધ્યાં હતાં. જપાનનો નિક્કી 225 0.38 ટકા વધીને 59,513.12 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે ટોપીક્ષ અગાઉની....