• શનિવાર, 02 મે, 2026

સૈફ અલી ખાનની `કર્તવ્ય' સીધી ઓટીટી પર

સૈફ અલી ખાન અભિનિત ફિલ્મ કર્તવ્ય સીધી નેટપ્લિક્સ પર 15મી મેએ સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં પોલીસ અધિકારીની વાર્તા છે જે નૈતિકતા માટે પોતાની મર્યાદાઓ વળોટે છે. શાહરૂખ ખાને આ ફિલ્મની રજૂઆતની તારીખ શૅર કરી છે અને કેપ્શન છે- કર્તવ્યના આ ચક્રવ્યૂહમાં દરેક નિર્ણય કસોટીકારક હશે. કર્તવ્ય 15મી મેએ નેટફ્લિક્સ....