ડીઝલ-જેટ ફ્યુઅલની નિકાસ ઊંચી જકાતથી રુંધાઈ
નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ):
હાલના સંજોગોમાં ડીઝલ અને જેટ ઇંધણની નિકાસ ઘટી જતાં માર્ચ 2026માં પેટ્રોપ્રોડક્ટ્સની
નિકાસ 25 ટકા ઘટી ગઈ હતી અને 2025-26માં તેની નિકાસ 5.5 ટકા ઘટી હતી, એમ પેટ્રોલિયમ
પ્લાનિંગ ઍન્ડ એનાલિસિસ સેલે જણાવ્યું હતું. માર્ચ 2025માં દેશની રિફાઇન્ડ અૉઇલ પ્રોડક્ટ્સની
નિકાસ 61....