• શનિવાર, 02 મે, 2026

સ્ટૅમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશનની અૉફિસોનું કામ ખાનગી એજન્સીને સોંપાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે પાસપોર્ટ રજિસ્ટ્રેશન અૉફિસોની જેમ રાજ્યભરમાંની સ્ટૅમ્પ ડયૂટી માટેની 60 અૉફિસો ચલાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવાની તૈયારી કરી છે. તેમાં સ્ટૅમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશનના કામ માટે આવતા લોકોને વધુ સગવડો અને સારો માહોલ મળશે. આગામી મહિનાઓમાં મુંબઈ,....