• શનિવાર, 02 મે, 2026

મહાકાલ સંકુલમાં 1000 વર્ષ જૂનું શિવલિંગ મળ્યું

અંડરપાસ માટેનાં ખોદકામ વખતે મળી આવ્યું : પ્રાચીન મંદિરની શક્યતા

ઉજ્જૈન, તા. 1 : અહીંના મહાકાલ સંકુલમાં 1000 વર્ષ જૂનું શિવાલિંગ મળી આવતાં ટનલનું ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું છે. એક પ્રાચીન મંદિર ભૂગર્ભમાં દટાયેલું હોવાની શક્યતા છે. મહાકાલેશ્વર મંદિરના ગેટ નંબર 4 પાસે અંડરપાસ માટે એક ટનલ ખોદવામાં આવી રહી હતી. તે દરમિયાન શિવાલિંગ અને શિવ પરિવાર દર્શાવતા બે....