• શનિવાર, 02 મે, 2026

દિલ્હીએ રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું

લોકેશ રાહુલના શાનદાર 75 રન

અમદાવાદ, તા. 1 : લોકેશ રાહુલના 40 બોલમાં 75 રનના કારણે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલને સાત વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાને આપેલા 226 રનના લક્ષ્યાંકને 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આંબ્યો હતો.  જેમાં ઓપનર પથુર નિસારકાએ પણ શાનદાર 33 બોલમાં 62 રન કર્યા હતા. પ્રથમ મૅચ રમી રહેલા મિચેલ સ્ટાર્કે ચાર....