અમદાવાદ, તા. 1 : ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કલોલની ચોથી એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને દોષિત ઠેરવતા 20 વર્ષની સખત કેદની સજા અને રૂ 2 લાખનો દંડ ફટકાર્યો....