એક વર્ષમાં 168 ટન સોનું ભારતમાં લાવવામાં આવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : રિઝર્વ
બૅન્ક પાસે માર્ચ 2026ના અંતે 880.52 મેટ્રિક ટન સોનાનો જથ્થો હતો. રિઝર્વ બૅન્કના
અર્ધ વાર્ષિક રિપોર્ટ મુજબ માર્ચ 2026ના અંતે સોનાના કુલ જથ્થામાંથી 77.23 ટકા હવે
ભારતમાં છે. હવે 197.67 ટન સોનાનો જથ્થો બૅન્ક અૉફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક અૉફ ઇન્ટરનેશનલ
સેટલમેન્ટ (બીઆઈએસ)ની કસ્ટડીમાં....