• સોમવાર, 04 મે, 2026

તાડોબા વાઘ અભયારણ્યમાં `માચન સેન્સસ'માં 42 વાઘ જોવા મળ્યા

ચંદ્રપુર, તા. 3 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં ચંદ્રપુર જિલ્લામાં આવેલા તાડોબા-અધારી વાઘ અભયારણ્યમાં બુદ્ધપૂર્ણિમાને દિવસે વાર્ષિક માચન સેન્સસ અૉન વૉટરહોલ્ડ'ના દિવસે 42 વાઘ સહિત 5765 વન્યજીવો જોવા મળ્યા હતા. `અભયારણ્ય'ના ફિલ્ડ ડાયરેક્ટર પ્રભુનાથ શુક્લાએ જણાવ્યું હતું કે, કૉર અને બફર ઝોનમાં શિકારી અને....