ધાર્મિક વ્યવસ્થાઓને બંધારણ હેઠળ સંરક્ષણ ન મળે
નવી દિલ્હી, તા. 3 : અલ્હાબાદ હાઇ કોર્ટે સંભલ જિલ્લાનાં એક ગામમાં જમીન ઉપર
નમાઝ કરવાની મંજૂરી અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો અધિકારીઓને નિર્દેશ આપવાની માગણી કરતી
અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે પૂર્વમાં અસ્તિત્વમાં ન હોય તેવી ધાર્મિક
વ્યવસ્થા શરૂ કરવા અને તેનો વિસ્તાર કરવાને અનુચ્છેદ 25 અને 26....