મુંબઈ, તા. 3 : મુંબઈ ઍરપોર્ટ અૉન ટાઇમ પર્ફોર્મન્સ (ઓટીપી)માં ભારતનાં 10 સૌથી વ્યસ્ત ઍરપોર્ટમાં છેલ્લા ક્રમે રહ્યું છે. જાન્યુઆરીમાં ફક્ત 49 ટકા એટલે કે બેમાંથી એક ફ્લાઇટ સમયસર ઊપડી હતી અને ફેબ્રુઆરીમાં સમયપાલનમાં 55 ટકા અને માર્ચમાં 77 ટકાનો સુધારો થયો હતો, એમ ડિરેક્ટોરેટ જનરલ અૉફ સિવિલ....