• સોમવાર, 04 મે, 2026

લસણમાં સ્ટોકિસ્ટોની ભરપૂર લેવાલી

સ્મિતા જાની તરફતી

મુંબઈ, તા. 3 : મધ્યપ્રદેશમાં લસણના પાકને જીવાત લાગી જવાથી ઉતારો લગભગ 25-40 ટકા જેવો ઓછો આવ્યો છે. પાક ઓછો આવવાથી આગામી સમયમાં સારા ભાવ મેળવવા અત્યારે સ્ટોકિસ્ટોની ભરપૂર લેવાલી નીકળી છે. એમ મધ્યપ્રદેશની આષ્ટા મંડીના જથ્થાબંધ વેપારી જાફરભાઈનું કહેવું છે.  તેઓ જણાવે છે કે જૂના માલ.....