એસઆઇટીની તપાસમાં હિન્દુ મહિલાઓ પર ધર્મ બદલવાનું દબાણ કરાતું હોવાનું પણ જણાયું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : નાસિકની ટીસીએસની બીપીઓ
અૉફિસમાં હિન્દુ મહિલાઓના શારીરિક શોષણ અને ધર્માંતરણનું પ્રકરણ દિવસે દિવસે વધુ ગંભીર
અને ચોંકાવનારું વળાંક લઈ રહ્યંy છે. આ પ્રકરણની તપાસ કરી રહેલી એસઆઇટી (સિસ્ટમેટિક ઈન્વેસ્ટિગેશન ટીમ)ના હાથમાં અત્યંત
ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે. આરોપીઓએ પીડિત હિન્દુ....