સુનિલ જૈન એનિમેશનમાં કારકિર્દી બનાવવા માગે છે
મુંબઈ, તા. 3 : `મને ક્યારેય પણ તે ચિંતિત દેખાતો નથી' સુનિલ જૈન તેના પુત્ર
વિહાન વિષે કહે છે. મોટા ભાગના પિતાઓ માટે આવી સ્થિતિ આશ્વાસનદાયક લાગતી હોય છે. સુનિલ
માટે તે કંઇક અલગ અને ઊંડું પ્રતિબિંબિત કરે છે. ડયુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામનો
એક આનુવંશિક વિકાર ધરાવતા જય હિન્દ કૉલેજના વિદ્યાર્થી વિહાન જૈને....