અદાર પૂનાવાલા સાથે મળીને કરી 15 હજાર કરોડ રૂપિયામાં ડીલ
નવી દિલ્હી, તા. 3 : આઇપીએલ 2026માં ક્રિકેટના મેદાન ઉપર છગ્ગા ચોગ્ગાનો વરસાદ
જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તેમાં ભાગ લેનારી ટીમોનાં ખરીદ વેચાણ પણ થઈ રહ્યાં
છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સને નવા માલિક મળ્યા છે. ભારતીય મૂળના અબજપતિ અને સ્ટીલ
કિંગનાં નામથી ઓળખાતા લક્ષ્મી મિત્તલ પરિવારે....