નિયમ પાલનમાં ખામીઓ અને ગંભીર લાપરવાહીએ કરાવ્યું લાઈસન્સ રદ
નોટબંધીનો નિર્ણય પેટીએમની અકલ્પનીય સફળતા માટે પાયાનો પથ્થર સાબિત થયો હતો
મુંબઈ, તા. 3 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 24 એપ્રિલે એક નિર્ણાયક અને કડક પગલું
લેતા પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિ. (પીપીબીએલ) નું બેન્કિગ લાયસન્સ રદ કર્યું છે. નિયમોનું
સતત ઉલ્લંઘન, વહીવટી ચિંતાઓ અને થાપણદારોના હિતો પર જોખમ જેવી બાબતોને ટાંકીને લેવાયેલ
આ નિર્ણય પાછલા શુક્રવારથી અમલી બન્યો.....