વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ બેઠકનો દોર શરૂ થશે
મુંબઈ, તા. 3: દેશના વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક ચોથી મે,
2026 ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ મળવાની શક્યતા છે. આ બેઠકનો મુખ્ય
એજન્ડા સંસદમાં તાજેતરમાં ચર્ચામાં આવેલા સીમાંકન અને મહિલા અનામત બિલ પર ભાવિ વ્યૂહરચના
ઘડવાનો રહેશે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ તાજેતરમાં સંસદમાં....