બ્રોન્ઝ મેડલથી માનવો પડયો સંતોષ
નવી દિલ્હી, તા. 3 : ભારતની ખિતાબ જીતવાની આશા થોમસ કપના સેમીફાઈનલમાં ફ્રાન્સ
સામે મળેલી 0-3થી હારના કારણે નિરાશામાં બદલી છે. ભારતીય પુરૂષ ટીમને બ્રોન્ઝ મેડલથી
સંતોષ માનવો પડયો છે. લક્ષ્ય સેનનું ન રમવું ભારતને ભારે પડયું હતું અને એચએસ પ્રણય
પણ આયુષ શેઠ્ઠી અને કિદાંબી શ્રીકાંતની જેમ હારી ગયો....