• સોમવાર, 04 મે, 2026

શાળામાં સ્ટેશનરી, યુનિફૉર્મ, પુસ્તકો સહિતની શૈક્ષણિક સામગ્રીના વેચાણ સામે પગલાં લો

મહારાષ્ટ્ર સ્ટેશનરી મૅન્યુફેક્ચસ ઍન્ડ ટ્રેડર્સ ફેડરેશનની માગ

મુંબઈ, તા. 3 : ફેડરેશન અૉફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મેન્યુફેક્ચર્સ ઍન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશન દ્વારા મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્કૂલોમાં સ્ટેશનરી, પુસ્તકો, સ્કૂલ ડ્રેસ અને અન્ય શૈક્ષણિક સામગ્રીના વેચાણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે અને ખાસ કરીને.....