• સોમવાર, 04 મે, 2026

સગીરા પર વારંવાર બળાત્કાર કરનારાને 20 વર્ષની સજા

મુંબઈ, તા. 3 : એ વાત સારી રીતે સ્થાપિત છે કે સગીરો સાથે સંકળાયેલા જાતીય હુમલાના કિસ્સામાં સામાજિક કલંક, ભય અને મધ્યસ્થી કરવાના પ્રયાસોને કારણે એફઆઇઆર દાખલ કરવામાં વિલંબ થવો સ્વાભાવિક છે એવું અવલોકન કરીને શનિવારે પોક્સો અદાલતે આરોપીને વિલંબનો લાભ આપવાનો ઇનકાર કરતાં 33 વર્ષીય પુરુષને....