• સોમવાર, 04 મે, 2026

દુબઈમાં નિવાસી વિઝા માટે પ્રૉપર્ટી રોકાણની મર્યાદા નાબૂદ

ભારતીય મધ્યમ વર્ગના રોકાણકારો માટે ખૂલી તકો

દુબઈમાં મિલકત પર મળતું છથી નવ ટકાનું રેન્ટલ યિલ્ડ ભારતીયો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે

નવી દિલ્હી, તા. 3 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને સંઘર્ષ વચ્ચે દુબઈ સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક અત્યંત મહત્વનો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (ડીએલડી)એ બે વર્ષના ઈન્વેસ્ટર વિઝા મેળવવા માટે વ્યક્તિગત રોકાણકારો માટે પ્રોપર્ટીના લઘુત્તમ મૂલ્યની શરતને સંપૂર્ણપણે....