મુંબઈ, તા. 3 : મુંબઈને આઇપીએલ 2026માં વધુ એક હારનો સામનો કરવો પડયો છે. ચેન્નઈએ ચેપોકનાં સ્ટેડિયમમાં મુંબઈને આઠ વિકેટે કચડયું હતું. મુંબઈએ 159 રનનો સ્કોર કર્યો હતો અને ચેન્નઈએ 11 બોલ બાકી રહેતા સરળતાથી રન ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન મેચમાં તિલક વર્માને થયેલા એક નુકસાનની ચર્ચા થઈ રહી....