• સોમવાર, 04 મે, 2026

`એક રાષ્ટ્ર, એક ઇ-ચલાન' યોજના માટે રાજ્ય સરકાર રૂા. 19.5 કરોડ ખર્ચશે

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્ર સરકાર ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા અને નિયમોના ઉલ્લંઘન સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવા માટે તેના વન નેશન, વન ઈ-ચલાન' પ્રોજેક્ટ પર રૂપિયા 19.5 કરોડનો ખર્ચ કરશે, એમ મંગળવારે જારી કરાયેલા એક સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું. સરકારી ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં....