આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 3 : પૉઈન્ટ્સ ટેબલ પર અત્યારે તેઓ નવમા સ્થાને છે અને આજે તેમની
ટક્કર દસમા ક્રમ પરની લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે, પણ કમનસીબી જુઓ આઈપીએલમાં આ ટીમ
સામે તેમની કામગીરીનો રેકર્ડ સદંતર નબળો એટલે કે આઠમાંથી માત્ર બેમાં તેમણે જીત નોંધાવી
છે અને વાનખેડે ખાતે ત્રણમાંથી બેમાં તેઓ....