• સોમવાર, 04 મે, 2026

ગેરરીતિના દાવા વચ્ચે વિક્રોલી ફ્લાયઓવરનું ટેન્ડર રદ કરાયું

મુંબઈ, તા. 3 : શિવસેના (યુબીટી)ના એમએલસી અનિલ પરબ દ્વારા સાઠગાંઠ અને ગેરરીતિ અંગેની ફરિયાદો બાદ રચાયેલી એક સભ્યની સમિતિનાં તારણોના આધારે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ મંગળવારે વિક્રોલી ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)ના 90 કરોડ રૂપિયાના ટેન્ડરને રદ કર્યું.....