મુંબઈ, તા. 3 : દહિસર (પૂર્વ)માં મેટ્રો સ્ટેશન ખાતે લાઈન 7 અને 9 પર પાંચ માળની ઊભી સીડીથી વિવાદ ઊભો થયો છે. અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, નબળા આયોજનને કારણે અને આ અવરોધને કારણે ખર્ચમાં વધારો થયો હોઈ શકે છે. જોકે એમએમઆરડીએ આ આરોપોને ફગાવી દીધા હતા. 8 એપ્રિલના મેટ્રો લાઈન 9 સાથે ખુલેલા સંત....