• સોમવાર, 04 મે, 2026

અમેરિકાના પ્રતિબંધો નહીં માને ચીન

નવીદિલ્હી, તા.3 : અમેરિકા દ્વારા ચીનની પાંચ કંપની સામે પ્રતિબંધના ફરમાન પછી ચીન ભડકી ગયું છે અને અમેરિકાને સીધી ચેતવણી પણ આપી દીધી છે કે તે આવા કોઈ પ્રતિબંધને માનવાનું નથી. ચીનનાં વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ ઘોષણા કરતાં કહ્યું હતું કે, ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનાં કારણે પાંચ કંપની ઉપર લગાડવામાં આવેલા.....