એફડીએ અને એપીએમસી પ્રશાસને ગોડાઉનમાં દરોડા પાડી સૅમ્પલ એકત્રિત કર્યાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ફળોના રાજા કેરીની નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં મોટાપાયે
આવક થઈ રહી છે ત્યારે કેટલાંક વેપારી કેરીને કૃત્રિમ રીતે પકવવા માટે ઘાતક રસાયણનો
ઉપયોગ કરતા હોંવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આથી એફડીએ (ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન)
અને એપીએમસી પ્રશાસને સંયુકત રીતે આજે માર્કેટમાં કેરીના.....