• સોમવાર, 04 મે, 2026

સુદર્શને ગુજરાતને જીતાડયું

અમદાવાદ, તા. 03 : રસાકસી ભરેલી મૅચમા ગુજરાત ટાઇટન્સે પંજાબ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં 11 રન કરવાના હતા. જેમાં વોશિંગટન સુંદરે ઓવરની પાંચમી બોલમાં સિક્સર ફટકારીને મૅચ જીતી હતી. એણે 23 બોલમાં નોટઆઉટ 40 રન કર્યા હતા. વિજયનો પાયો જો કે સાંઈ સુદર્શને 41 બોલમાં 57 રન....