• સોમવાર, 04 મે, 2026

મોબાઈલ ફોનની બંધાણી તરુણી પર નજર રાખવા બાઉન્સરો રખાયા

અમદાવાદ, તા. 3 : 16 વર્ષની દીકરી પર નજર રાખવા તેના વાલીઓએ ચાર બાઉન્સરોને ભાડે રાખ્યા છે, જેઓ 24 કલાક તેના પર બે પાળીમાં દેખરેખ રાખી રહ્યા છે. માતા-પિતા આ બાઉન્સરોને રૂપિયા 65,000 ચૂકવે છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, આ તરુણી તેના મોબાઈલ ફોનની બંધાણી થઈ ગઈ છે અને તે સતત સોશિયલ મીડિયા....