• બુધવાર, 25 નવેમ્બર, 2026

સોનામાં કડાકા વચ્ચે ચીનની મોટી રમત

બીજિંગ, તા. 23 : વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ભારે કડાકો બોલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીન પીળી ધાતુને લઈને એક મોટો ખેલ કરી રહ્યું છે. દુનિયાભરમાં સોનાના ભાવ તૂટવા છતાં ચીનની સેન્ટ્રલ બેંક સતત 24મા મહિને દનાદન સોનાની ખરીદી કરીને પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અક્ટોબર-2026ના રિપોર્ટ અનુસાર પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ઓક્ટોબર....