185 રનનો વિજય લક્ષ્યાંક ફકત 13.1 ઓવરમાં હાંસલ કરી લીધો
ઓપનર એન્યુરિન ડોનાલ્ડના 32 દડામાં 9 છગ્ગાથી આતશી 85 રન
કરારા (ઓસ્ટ્રેલિયા), તા.24: યુવા ઓપનર એન્યૂરિન ડોનાલ્ડની 32 દડામાં 4 ચોક્કા અને 9 છક્કાથી 8પ રનની આતશી ઈનિંગથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં ઈંગ્લેન્ડનો 8 વિકેટે વિજય થયો હતો. ઇંગ્લેન્ડે 13.1 ઓવરમાં 2 વિકેટે 188 રન કરીને 41 દડા બાકી રહેતા જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના 20 ઓવરમાં 8 વિકેટે 184 રન થયા હતા. ઇંગ્લેન્ડની જીતથી પાંચ મેચની ટી-20 શ્રેણી....