• બુધવાર, 25 નવેમ્બર, 2026

બિસલેરી સામે કાર્યવાહીથી રૂ. ચાર અબજના પૅકેજ્ડ ડ્રિન્કિંગ ઉદ્યોગ પર લટકતી તલવાર

ગોવા પ્લાન્ટના નમૂનામાં ખામીથી બ્રાન્ડની છબી અને વિશ્વાસને ફટકો

મુંબઈ, તા. 24 : બિસલેરી ઇન્ટરનેશનલના પેકેજ્ડ ડ્રાંકિંગ વોટરમાં ગુણવત્તાની કથિત ખામીઓ બદલ થયેલી નિયમનકારી કાર્યવાહીએ ચાર અબજ ડૉલરના સમગ્ર ઉદ્યોગના સુરક્ષા ધોરણોને શંકાના દાયરામાં લાવી દીધા છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)એ બિસલેરીનો એક નમૂનો નિર્ધારિત બ્રોમેટ મર્યાદામાં નિષ્ફળ જતાં અને ત્યાર બાદના લેબોરેટરી પરીક્ષણમાં....