બૉલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને વિદાય લીધે એક વર્ષ વીતી ગયું છે. ધર્મેન્દ્રના ચાહકો, મિત્રો અને તેમના કરોડો પ્રશંસકોને આજે પણ એ વાતનો વિશ્વાસ નથી આવતો કે અભિનેતા આ દુનિયામાં નથી. ગત વર્ષે 24મી નવેમ્બરના ધર્મેન્દ્રનું અવસાન થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી પતિ સાથે....