• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

પંજાબમાં કમળ અને ત્રાજવું ફરી સાથે

યુપીમાં ગઠબંધન ગૂંચવાયું , મદુરાઇની પહાડી પર દીપ પ્રજ્વલનનો વિવાદ, રાહુલે રાજીવ ગાંધીની સુરક્ષાનો મુદ્દો ઉછાળ્યો  

નવી દિલ્હી, તા. 24 : દેશના રાજકારણમાં મંગળવારે ઘણાં રાજ્યોમા મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. ક્યાંક જૂના રાજકીય સાથીઓ ફરી એક મંચ પર આવ્યા હતા. તો કયાંક આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને ગઠબંધનની અંદર બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ યથાવત્ છે. પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ (એસએડી) એ 2027ની વિધાનસભા ચૂંટણીઓ સાથે લડવાની ઔપચારિક ઘોષણાઓ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ