17 દેશના ખેલાડી સૂચિમાં સામેલ : 939 ભારતીય અને 281 વિદેશી
નવી દિલ્હી, તા.25 : આઇપીએલ-2027 ઓક્શન માટે કુલ 1220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીસીસીઆઇ દ્વારા જાહેર થયેલ આ સૂચિમાં 17 દેશના ખેલાડી સામેલ છે. જેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડી છે. ફ્રેંચાઇઝીઓએ પહેલા જ 184 રીટને ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આથી હવે આઇપીએલ-2027 ઓક્શનમાં 66......