• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કૉંગ્રેસનું દેશવ્યાપી સંવિધાન રક્ષા અભિયાન

પંજાબમાં ભાજપ-અકાલી દળના ગઠબંધનને કારણે બદલાયાં સમીકરણ

નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ): દેશના રાજકારણમાં બુધવારે બંધારણ, ચૂંટણી ગઠબંધન અને આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને અનેક મોરચે હલચલ જોવા મળી હતી. એક તરફ, કૉંગ્રેસે બંધારણ દિવસના અવસર પર કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી સંવિધાન રક્ષા માર્ચ કાઢવાની તૈયારી કરી છે. તો બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)એ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ ઉમેદવારોની પહેલી યાદી બહાર........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ