• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

મુંબ્રા-બદલાપુરમાં બંગલા અને ફાર્મહાઉસ લૂંટનારા પાંચની ધરપકડ

મુંબઈ, તા. 26 : મુંબ્રા, ટિટવાળા, વાશિંદ અને કુળગાંવ-બદલાપુર વિસ્તારમાં આવેલા બંગલા તથા ફાર્મહાઉસ પર દરોડા પાડનારી ટોળીના પાંચ આરોપીઓને થાણે ક્રાઈમ બ્રાન્ચના કલ્યાણ યુનિટ-3એ ઝડપી લીધા છે. આ ટોળી દ્વારા મુંબ્રા, ટિટવાળા, વાશિંદ અને કુળગાંવ-બદલાપુર સહિતના વિસ્તારોમાં બંગલા અને ફાર્મહાઉસને નિશાન બનાવી દરોડા પાડવાની ઘટનાઓને અંજામ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ