• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

હેગલે અૉવલ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા સામે હિસાબ ચૂકતે કરવાનો પડકાર

ક્રાઇસ્ટચર્ચ, તા.26 : અહીંની હેગલે ઓવલ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા માત્ર એક જ ટેસ્ટ મેચ રમ્યું છે. 2020માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાને અહીં ત્રણ દિવસની અંદર 7 વિકેટે હાર સહન કરવી પડી હતી. ભારતીય ટીમના પહેલા દાવમાં 242 રનના જવાબમાં કિવિઝ ટીમ 23પ રનમાં સમેટાય હતી. બીજા દાવમાં કિવિઝ પેસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ