• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ચંદ્રશેખરનની ત્રીજી ટર્મ સામે તાતા ટ્રસ્ટ્સની અરજી પર હાઈ કોર્ટમાં શુક્રવારે સુનાવણી

મુંબઈ, તા. 26 : તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની ત્રીજી પાંચ વર્ષની ટર્મ (20 ફેબ્રુઆરી, 2027થી શરૂ) માટે થયેલી પુન:નિમણૂકને પડકારતા સર દોરાબજી તાતા ટ્રસ્ટ (એસડીટીટી) અને આર.ડી. તાતા ટ્રસ્ટ (આરડીટીટી) દ્વારા ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં તાતા સન્સ તથા તેના છ ડિરેક્ટરો સામે દાવો દાખલ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ્સ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ જનક દ્વારકાદાસે 30 નવેમ્બરની બોર્ડ બેઠક.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ