• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ભારતને યુદ્ધ કરવા ઉશ્કેરવા 26/11 હુમલો કરાયો હતો: ઉજ્જવલ નિકમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : વર્ષ 2008માં થયેલો મુંબઈ પરનો આતંકવાદી હુમલો માત્ર શહેર પર થયેલો હુમલો ન હતો, પરંતુ એક ષડયંત્ર હતું અને ભારતને યુદ્ધ માટે ઉશ્કેરવાનો પ્રયત્ન હતો, તેમ વરિષ્ઠ વકીલ અને ભાજપના સાંસદ ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું. હુમલાની 18મી વરસીએ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે પાકિસ્તાનની ભૂમિકા સાબિત કરતા ઠોસ પુરાવા હતા. નિકમે 26મી નવેમ્બરના હુમલા સંદર્ભના કેસમાં વિશેષ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ