પાકિસ્તાની કલાકારો અને ત્યાં બનતા મનોરંજન કન્ટેન્ટને લઈને ભારતમાં વિવાદ સતત વધી રહ્યો છે. નેટફ્લિક્સની આગામી પાકિસ્તાની વેબ સિરીઝ જો બચે હૈં સંગ સમેટ લોમાં ફવાદ ખાન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારો છે. અગાઉ આ સિરીઝને લઈને અૉલ ઈન્ડિયા સિને વર્કર્સ ઍસોસિયેશન (એઆઈસીડબ્લ્યુએ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતમાં તેના સ્ટ્રામિંગ પર પ્રતિબંધ મૂકવાની......