• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

દરેક ફ્લૅટ માલિકના પ્રૉપર્ટી કાર્ડ બનાવાશે

રાજ્ય સરકારના પ્રૉપર્ટી ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતા અને વિવાદો ઘટાડવા કાયદામાં સુધારાની યોજના

મુંબઈ, તા. 26  (પીટીઆઇ) : મહારાષ્ટ્ર સરકાર પ્રત્યેક ઘર કે બિલ્ડિંગોમાં ફ્લૅટ માટે પ્રોપર્ટી કાર્ડનો પ્રસ્તાવ લાવી છે. આ કાર્ડમાં પ્રત્યેક ઘર કે ફ્લૅટની માલિકી, વિસ્તાર (કદ), સંબંધિત  અધિકાર મોરગેજ અને અન્ય જવાબદારી સહિતની વિગતો હશે. અચલ સંપત્તિ કે પ્રોપર્ટી સંબંધી લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન)માં પારદર્શિતા લાવવા અને માલિકી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ