• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

દહાણુકરવાડી સ્મશાનમાં પાંચ દિવસ લાકડાંથી અગ્નિદાહ બંધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : કાંદિવલી (પશ્ચિમ)ના ડહાણુકરવાડી સ્થિત સ્મશાનમાં લાકડાંથી અગ્નિદાહ સુવિધાને વાયુપ્રદૂષણ નિયંત્રણ પ્રમાણે કરવા માટે પાલિકાએ હાલની ચીમની બદલવાનું કામ શરૂ કર્યું હોવાથી 28 નવેમ્બરથી બે ડિસેમ્બર પાંચ દિવસ સુધી સ્મશાનમાં લાકડાંથી અગ્નિદાહની સુવિધા બંધ રહેશે. જોકે જનતા પોતાના સ્વજનોની અંતિમ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ