મહારાષ્ટ્ર લોકસેવા અધિકાર કાનૂનમાં નવી જોગવાઈને કૅબિનેટની મંજૂરી
મુંબઈ, તા. 26 : જનતાને સમયસર અને પારદર્શક રીતે સરકારી સુવિધા મળી રહે એ માટેના મહારાષ્ટ્ર લોકસેવા અધિકાર કાનૂનને અવગણી જનતાના કામો રખડાવનારા પ્રશાસનિક અધિકારીઓ કે કર્મચારીઓ સામે સરકારે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. જનતાના કામો સમયસર ન કરનારા કર્મચારીઓને પચીસ હજાર રૂપિયાનો દંડ......