પીયૂષ ગોયલે કહ્યું, આખરી ઓપ અપાય રહ્યો છે
નવી દિલ્હી, તા. 27 : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી અંતિમ ચરણમાં હોવાનું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે હવે વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા માટે જરૂરી પ્રક્રિયા અને આગળની રૂપરેખા ઉપર કામ ચાલી રહ્યું છે. પીયૂષ ગોયલે ઈન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટ 2026માં કહ્યું હતું કે, અમેરિકા સાથે વેપાર સમજૂતી હવે લગભગ પૂરી થવામાં જ છે. અત્યાર સુધી બાધારૂપ.....