મુંબઈ, તા. 27 : અૉલ ઇન્ડિયા પ્લાસ્ટિક્સ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિએશન (એઇપ્મા) અને ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાયક્લિંગ ઍન્ડ સસ્ટેનેબિલિટી દ્વારા આગામી 9 ડિસેમ્બર, 2026ના રોજ મુંબઈની હૉટેલ ધ લીલા ખાતે રોડમેપ ટુ સર્ક્યુલર ઇકોનોમી થ્રુ પ્લાસ્ટિક્સ રિસાયક્લિંગ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 80 વર્ષથી વધુનો વારસો અને 22,000થી વધુ સભ્યો ધરાવતી એઇપ્માના....