વિપક્ષી દળોની બેઠક પહેલાં જ એકતા સામે સવાલ
એનસીપી (શરદ પવાર)નો સીમાંકન ખરડાને ટેકો, ડીએમકે અને આરજેડીનું પણ સમર્થન
નવી દિલ્હી, તા. 27 : સીમાંકન અને મહિલા અનામત ખરડા માટે સંસદની વિશેષ બેઠક પહેલા વિપક્ષી ઈન્ડિયા મોરચામાં મોટી તિરાડ પડી ગઈ છે. શરદ પવારનાં એનસીપી(એસપી) દ્વારા આ વિધેયક માટે સરકારને સમર્થન આપવામાં આવશે તેવી ઘોષણા પક્ષનાં નેતા જીતેન્દ્ર આવ્હાડે કર્યા બાદ વિપક્ષની છાવણીમાં.....