• શનિવાર, 28 નવેમ્બર, 2026

ટેરિફના જોખમથી હીરા-ઝવેરાતની નિકાસ પર સંકટ

મુંબઈ, તા. 27 : અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 25 ટકા ટેરિફ લાદવાના પ્રસ્તાવથી સુરતથી મુંબઈ સુધીના જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચારિંગ હબમાં નફાના માર્જિન પર દબાણ વધ્યું છે અને અમેરિકન ખરીદદારો સાથેના કરારો જોખમાયા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના જણાવ્યા મુજબ, 5.5 ટકાથી 50 ટકા સુધીની લાંબી ટેરિફ અનિશ્ચિતતાથી નિકાસ, પેમેન્ટ સાયકલ અને લોજાસ્ટિક્સ ખર્ચ પર માઠી......

ઇ-પેપરના નવા શુલ્ક