• રવિવાર, 29 નવેમ્બર, 2026

તામિલનાડુ દીપમ વિવાદ : દીપ પ્રગટાવવા આદેશ

સુપ્રીમ કોર્ટે મંદિર ટ્રસ્ટને કર્યું સસ્પેન્ડ: અધિકારીઓ સામે અવમાનના નોટિસ

નવી દિલ્હી, તા. 27 : તામિલનાડુના મદુરાઈના તિરુપરનકુન્દ્રમ પહાડી વિસ્તારમાં કાર્તિકાઈ દીપમ દીવો પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે તામિલનાડુ સરકારને ઠપકો આપીને મોટો આદેશ આપ્યો હતો. કોર્ટે શનિવારે વિવાદિત દીપથૂન સ્તંભ પર  પરંપરાગત રીતે દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે.....

ઇ-પેપરના નવા શુલ્ક